મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય
Appearance
પ્રકાર | જાહેર |
---|---|
સ્થાપના | ૧૯૭૮ |
ઉપકુલપતિ | મહિપતસિંહ ચાવડા |
સ્થાન | ભાવનગર, ગુજરાત, ભારત |
કેમ્પસ | શહેરી |
વેબસાઇટ | ભાવનગર યુનિવર્સિટી |
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં વિભાગમાં આવેલા ભાવનગર જિલ્લાના વહીવટી મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર ભાવનગર ખાતે આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય પહેલા ભાવનગર વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી. ગુજરાત સરકારે મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. વિશ્વવિદ્યાલય ૩ કેમ્પસમાં ફેલાયેલ છે.
સ્થળ
[ફેરફાર કરો]મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય ભાવનગર, જી. ભાવનગરમાં આવેલી છે. ભાવનગર ગુજરાતના અન્ય શહેરો સાથે રેલ્વે, હવાઇમાર્ગે તેમજ રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે.
અનુસ્નાતક ભવનો તથા સંલગ્ન કોલેજો
[ફેરફાર કરો]અનુસ્નાતક ભવનો
[ફેરફાર કરો]સંલગ્ન કોલેજ
[ફેરફાર કરો]સંગ્રહાલય
[ફેરફાર કરો]માન્યતા પ્રાપ્ત સ્નાતક કોલેજો
[ફેરફાર કરો]યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ
[ફેરફાર કરો]
ડૉ. એચ.એન. વાઘેલા | |
મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્ચવિદ્યાલયના ૧૪મા કુલપતિશ્રી | |
---|---|
જન્મતારીખ | |
રહેઠાણ | ભાવનગર |